Latest Blogs & Articles
Embark on a journey of discovery with our captivating Latest blogs about Jamnagar. Explore the hidden gems and offbeat attractions that make Jamnagar a truly unique destination, while delving into the rich history and cultural heritage that shape the city’s identity. Immerse yourself in the breathtaking beauty of Jamnagar’s natural splendors, from wildlife sanctuaries to serene beaches. Indulge in the vibrant markets and shopper’s paradise that offer traditional crafts and textiles. Delight your taste buds with the flavors of Jamnagar’s culinary delights, and witness the spiritual side of the city through its ancient temples. Immerse yourself in the vibrant festivals and celebrations, and marvel at the architectural marvels that adorn the city. Experience the tranquility of nature, and appreciate the rich artistic traditions of Jamnagar. Each blog post offers a unique perspective on this captivating city, ensuring that your journey through Jamnagar is filled with awe, inspiration, and unforgettable experiences.
Recent Blogs
યાત્રી ગણ કૃપયા ધ્યાન દે! આ ફરવાના સ્થળો પર મોટાભાગના બુકિંગ ફુલ
યાત્રી ગણ કૃપયા ધ્યાન દે! આ ફરવાના સ્થળો પર મોટાભાગના બુકિંગ ફુલ દિવાળી વેકેશનને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે લોકો દિવાળી વેકેશન માણવા માટે તૈયારીઓ કરી રહ્યા છે જેને પગલે મોટાભાગની ટ્રેનો અને હોટલો ફુલ થઈ ગયા છે. સામાન્ય રીતે વેકેશન દરમિયાન વધતી હોય છે...
આ રીતે પંખા ની સાફ-સફાઈ કરશો તો એકદમ ઝડપથી અને ખૂબ જ સરળતાથી સાફ થઈ જશે
આ રીતે પંખા ની સાફ-સફાઈ કરશો તો એકદમ ઝડપથી અને ખૂબ જ સરળતાથી સાફ થઈ જશે નવરાત્રી અને શરદપૂનમ જતાં જ લોકો દિવાળી દિવાળીની સાફ-સફાઈ શરૂ કરી દેતા હોય છે આ દિવસોમાં ઘરનો એક એક ખૂણો તેમજ વપરાતા ન હોય તેવા ગાદલા ગોદડા પણ બહાર કાઢીને સુકવતા હોય છે આ સાથે જ બિન ઉપયોગી વાસણને...
આ વર્ષે દિવાળીમાં પાણીથી ચાલતા દીવડાઓ અને એરોમા કેન્ડલ્સનો ક્રેઝ વધુ
આ વર્ષે દિવાળીમાં પાણીથી ચાલતા દીવડાઓ અને એરોમા કેન્ડલ્સનો ક્રેઝ વધુ દિવાળીને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે બજારમાં લોકો ખરીદી કરવા માટે ઉંમટી પડ્યા છે ત્યારે આ વર્ષે બજારમાં દિવાળીના ડેકોરેશન કરવા માટે અવનવી વસ્તુઓ માર્કેટમાં જોવા મળી રહે છે જેમાં ખાસ...
નવરાત્રીમાં દરમિયાન આ રીતે રાખો તમારી ત્વચાનું ધ્યાન
નવરાત્રીમાં દરમિયાન આ રીતે રાખો તમારી ત્વચાનું ધ્યાન ગુજરાત ભરમાં નવરાત્રી તહેવાર ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે તેમાં યુવાનોમાં આ તહેવાર પ્રત્યે કંઈક અલગ જ ઉત્સાહ જોવા મળે છે. ખાસ કરીને યુવતી આ તહેવારમાં વધુને વધુ આકર્ષક દેખાવા માંગતી હોય છે, ત્યારે તેઓ પરંપરાગત...
સામાન્ય તાવનું લક્ષણ દેખાય તો પણ ચેતી જજો, દેશમાં ઝડપથી વધી રહ્યો છે ડેન્ગ્યુ
સામાન્ય તાવનું લક્ષણ દેખાય તો પણ ચેતી જજો, દેશમાં ઝડપથી વધી રહ્યો છે ડેન્ગ્યુ ભારતના અલગ અલગ રાજ્યમાં ડેન્ગ્યુના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે ત્યારે ગુજરાત મહારાષ્ટ્ર દિલ્હીમા કેસ જેટ ગતિએ વધી રહ્યા છે. જેનો શિકાર નાના લોકો સુધી તમામ બની રહ્યા છે. સામાન્ય રીતે...
જાણો એવું તે શું બન્યું કે ભગવાન વિષ્ણુએ દેવી સતીના 51 ટુકડા કર્યા.
જાણો એવું તે શું બન્યું કે ભગવાન વિષ્ણુએ દેવી સતીના 51 ટુકડા કર્યા. નવરાત્રી ને હવે આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે નવલી નવરાત્રીના દિવસો શરૂ થતા છે આદ્યશક્તિના અલગ અલગ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ ઉપરાંત ભાદરવી પૂનમે લોકો પગપાળા માતાજીના મંદિરે દર્શન કરવા...
જામનગરની આ વસ્તુ માત્ર હાલાર, સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ દેશ, દુનિયામાં છે પ્રખ્યાત, જાણી જામનગરી તરીકે તમે પણ અનુભવશો ગર્વ
જામનગરની આ વસ્તુ માત્ર હાલાર, સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ દેશ, દુનિયામાં છે પ્રખ્યાત, જાણી જામનગરી તરીકે તમે પણ અનુભવશો ગર્વ એક દુહામાં એવું કહેવામાં આવ્યું છે કે “કાઠિયાવાડમાં તું કોક દી' ભૂલો પડ ભગવાન, તું થા ને મારો મહેમાન, તને સ્વર્ગ ભૂલાવું શામળા!” તેમાં પણ હાલાર...
નવરાત્રીના ફક્ત નવ દિવસ જ કેમ હોય છે જાણો આ રહ્યું કારણ….
નવરાત્રીના ફક્ત નવ દિવસ જ કેમ હોય છે જાણો આ રહ્યું કારણ નવરાત્રી આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ખેલૈયાઓ નવરાત્રીની જોર સોર થી તૈયારીઓ કરી રહ્યા છે. પણ શું તમે જાણો છો કે નવરાત્રી માં ફક્ત નવ જ દિવસ કેમ હોય છે. નવરાત્રી દરમિયાન માતાજીના અલગ અલગ સ્વરૂપની...
જાણો વર્ષ દરમિયાન કેટલી નવરાત્રી આવે છે અને કયા સમયગાળામાં આવે છે
જાણો વર્ષ દરમિયાન કેટલી નવરાત્રી આવે છે અને કયા સમયગાળામાં આવે છે નવરાત્રિના આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. વર્ષ દરમિયાન અલગ અલગ ચાર નવરાત્રીઓ આવતી હોય છે જેમાં શરદ મહિના ની નવરાત્રી લોકો ધામધૂમ પૂર્વક ઉજવતા હોય છે આમ તો નવરાત્રી શબ્દનો અર્થ સંસ્કૃતમાં નવરાત...
શા માટે નાની ઉંમરમાં આવી રહ્યા છે હાર્ટ એટેક જાણવા આ રહ્યા કારણ…
શા માટે નાની ઉંમરમાં આવી રહ્યા છે હાર્ટ એટેક જાણવા આ રહ્યા કારણ.. દિવસે ને દિવસે નાની વયે હાર્ટ અટેક ના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે તાજેતરમાં જ જામનગરમાં 19 વર્ષનો યુવક દાંડિયા ની પ્રેક્ટિસ કરી રહ્યો હતો તે દરમિયાન ક્લાસીસ ની અંદર જ રમતા રમતા ઢડી પડ્યો હતો....
આ રીતે આપો વિઘ્નહર્તાને વિદાય જાણો શું છે નિયમ જાણો….
આ રીતે આપો વિઘ્નહર્તાને વિદાય જાણો શું છે નિયમ જાણો.... હિન્દુ સંસ્કૃતિ મુજબ શુક્લપક્ષની ચતુર્થીએ ગણેશ ઉત્સવનો પ્રારંભ થાય છે. આ દિવસે વિઘ્નહર્તાનો જન્મ થયો હોવાથી ગણેશ ઉત્સવ ઉજવવામાં આવે છે. અને વિઘ્નહર્તાને દસ દિવસ બાદ પાણીમાં વિસર્જન કરવામાં આવે છે ત્યારે આ ઉત્સવ...
ગણેશ ચતુર્થી સ્પેશિયલ:હાલરનું એક એવું મંદિર જ્યા ભગવાન ગણેશજીએ સુથારને સપને જઈ કહ્યું… મારે પ્રસ્થાપિત થવું છે.
ગણેશ ચતુર્થી સ્પેશિયલ:હાલરનું એક એવું મંદિર જ્યા ભગવાન ગણેશજીએ સુથારને સપને જઈ કહ્યું... મારે પ્રસ્થાપિત થવું છે. સનાતન ધર્મમાં જેમનું સૌ પ્રથમ નામ લેવામાં આવે છે અને સૌ પ્રથમ જેની પૂજા કરવામાં આવે છે તેવા દુંદાળા દેવની જન્મ જયંતી એટલે ગણેશ ચતુર્થી. ગણેશ ચતુર્થી...
જાણો ગૌરીપુત્ર ના કયા સ્વરૂપની પૂજા કરવાથી કઈ મનોકામના પૂર્ણ થાય છે
જાણો ગૌરીપુત્ર ના કયા સ્વરૂપની પૂજા કરવાથી કઈ મનોકામના પૂર્ણ થાય છે ગણેશ ચતુર્થી ને આજે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે દુંદાળા દેવની સ્થાપના આજે શેરી ગલીએ થતી હોય છે વિઘ્નહર્તાના આમ તો અનેક નામ છે અને અનેક સ્વરૂપો છે પરંતુ શું તમે જાણો છો કે ગજાનંદના કયા...
પિરિયડ દરમિયાન કસરત કરવી કે નહીં ? તમને પણ આનું કન્ફ્યુઝન છે તો આ રહ્યો જવાબ…
પિરિયડ દરમિયાન કસરત કરવી કે નહીં ? તમને પણ આનું કન્ફ્યુઝન છે તો આ રહ્યો જવાબ... આજની ભાગદોડ ભરી જિંદગીમાં સ્વાસ્થ્યને જાળવણી રાખવી ખૂબ જ અગત્યની બની ગઈ છે તે માટે નિયમિત પણ કસરત કરવી શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. પરંતુ મહિલાઓ માટે ક્યારેક કસરત કરવી ત્યારે ન કરવી...
ભગવાન શિવના આ મંત્રના જાપ કરવાથી પુત્રની પ્રાપ્તિ થાય છે
ભગવાન શિવના આ મંત્રના જાપ કરવાથી પુત્રની પ્રાપ્તિ થાય છે ૐ ત્રયમ્બકં યજામહે ।સુગન્ધિમ્ પુષ્ટિવર્ધનમ્ ।ઉર્વારૂકમિવ બન્ધનામ્ ।મૃત્યોર્મુક્ષીયમામૃતાત્ ।। ભગવાન મહાદેવના આ મંત્રનો જાપ કરવાથી અકાળ મૃત્યુનો મૃત્યુનો ભાઈ દૂર થાય છે આ સાથે જ દીર્ઘાયુષ્યની પ્રાપ્તિ થાય...
જાણો બાર જ્યોતિર્લિંગ ની સ્થાપના કઈ રીતે થઈ અને તેનો મહિમા શું છે
જાણો બાર જ્યોતિર્લિંગ ની સ્થાપના કઈ રીતે થઈ અને તેનો મહિમા શું છે શ્રાવણ મહિનો એટલે ભોલા ભંડારી નો મહિનો આમ તો શ્રાવણ મહિનામાં અનેક તહેવારો આવે છે પરંતુ આ સમગ્ર મહિનો મહાદેવને સમર્પિત છે સમગ્ર મહિના દરમિયાન તેમજ મહિનામાં આવતા ચાર સોમવારનું મહત્વ હિન્દુ ધર્મમાં...
શું તમે પણ રક્ષાબંધન પર બહેનને ગિફ્ટ માં આપવામાં કન્ફ્યુઝન છે? તો આ રહ્યા ઓપ્શન
શું તમે પણ રક્ષાબંધન પર બહેનને ગિફ્ટ માં આપવામાં કન્ફ્યુઝન છે? તો આ રહ્યા ઓપ્શન રક્ષાનું બંધન એટલે રક્ષાબંધન. શ્રાવણ માસમાં પૂર્ણિમાના દિવસે આવતો હિન્દુ ના પવિત્ર તહેવારમાં બહેન ભાઈ ને રાખડી બાંધે છે અને સામે ભાઈ બહેન ભેટ આપે છે. આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે. એક...
જામનગરની આસપાસ કુદરતી સૌંદર્યથી ભરપુર ટ્રેકિંગ કરવા માટેની સ્વર્ગ સમાન જગ્યાઓ ❤️
જામનગરની આસપાસ કુદરતી સૌંદર્યથી ભરપુર ટ્રેકિંગ કરવા માટેની સ્વર્ગ સમાન જગ્યાઓ ❤️ હાલારની આ ધીંગી ધરતી પર મહેરબાન કુદરતે ચાર હાથે સૌંદર્ય વેર્યું છે. જેને લઇને જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એવા અનેક રમણીય સ્થળો આવેલા છે. જે વિશ્વસ્તરે ઓળખ ધરાવે છે. આ ઉપરાંત...
શું તમે પણ તમારા મેડિકલ્સ રિપોર્ટ અને પ્રિસ્ક્રિપ્શન ગુમાવી દો છો તો આ નાનકડું કાર્ડ તમારા બધા રિપોર્ટ સાચવશે
શું તમે પણ તમારા મેડિકલ્સ રિપોર્ટ અને પ્રિસ્ક્રિપ્શન ગુમાવી દો છો તો આ નાનકડું કાર્ડ તમારા બધા રિપોર્ટ સાચવશે શું તમારી પણ ડોક્ટરની જૂની સ્લીપ અથવા મેડિકલ રિપોર્ટ ગુમ થઈ જાય છે અને મેડિકલ હિસ્ટ્રી ક્યાં સ્ટોર કરેલી છે તે ભુલાઈ જાય છે. તો આ મુશ્કેલીનો ઉપાય માત્ર એક...
જાણો 20 મિનિટ ઘાસ ઉપર ચાલવાથી તમારી આંખ અને માનસિક સ્વાસ્થ્ય શું થાય છે
જાણો 20 મિનિટ ઘાસ ઉપર ચાલવાથી તમારી આંખ અને માનસિક સ્વાસ્થ્ય શું થાય છે કોરોના મહામારી બાદ મોટાભાગના લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સતર્ક બન્યા છે. પોતાની રોગપ્રતિકારક શક્તિ જાળવવા માટે આયુર્વેદિક પીણા તેમજ લોકો યોગ તરફ વળ્યા છે આ સાથે જ નિયમિતપણે સ્વાસ્થ્યને જાળવી...
જાણો એવું તે શું બન્યું હતું કે ઓગસ્ટ મહિનામાં કે યુએસ સરકારે જાહેર કરવો પડ્યો આ દિવસ
જાણો એવું તે શું બન્યું હતું કે ઓગસ્ટ મહિનામાં કે યુએસ સરકારે જાહેર કરવો પડ્યો આ દિવસ યે દોસ્તી હમ નહીં તોડેંગે..... મિત્રતાનો સંબંધ જ અતૂટ હોય છે આ એકમાત્ર સબંધ એવો છે કે જે આપણે પસંદ કરીને આપણા જીવનમાં લાવીએ છીએ. આમ તો મિત્રતા માટે કોઈ ખાસ દિવસની જરૂર નથી તેમ છતાં...
શું તમે પણ પ્લાસ્ટિક બોટલ કે કપ નો ઉપયોગ કરો છો ? તો ચેતી જજો કારણ કે થઈ શકે છે આ બીમારી
શું તમે પણ પ્લાસ્ટિક બોટલ કે કપ નો ઉપયોગ કરો છો ? તો ચેતી જજો કારણ કે થઈ શકે છે આ બીમારી ભારતમાં દિનપ્રતિદિન કેન્સરના કેસમાં વધારો થઈ રહ્યો છે.તેમાં પણ વધારે પડતા કેન્સરના કેસ એડવાન્સ સ્ટેજમાં આવ્યા બાદ બહાર આવતા હોય છે. લોકોમાં જાગૃતિ ન હોવાને કારણે આ રોગ વધુને વધુ...
જાણો કઈ રીતે થઈ રુદ્રાક્ષની ઉત્પત્તિ, તેને ધારણ કરવાથી કઈ બીમારીઓ દૂર થાય છે
જાણો કઈ રીતે થઈ રુદ્રાક્ષની ઉત્પત્તિ, તેને ધારણ કરવાથી કઈ બીમારીઓ દૂર થાય છે રુદ્રાક્ષ ભગવાન શિવનો અંશ માનવામાં આવે છે રુદ્ર એટલે ભગવાન શિવ અને અક્ષ એટલે આંખ આ બે શબ્દો મળીને રુદ્રાક્ષ શબ્દ ઉદભવ્યો છે આમ તો રુદ્રાક્ષ મૂળભૂત રીતે પર્વતીય પ્રદેશમાં જોવા મળે છે જેમાં ખાસ...
ઈન્સ્ટાગ્રામના ફોલોવર્સ વધારવા માટે આ ટિપ્સ એ ફોલો કરશો તો ઝડપથી તમારો ગોલ અચિવ કરી શકશો
ઈન્સ્ટાગ્રામના ફોલોવર્સ વધારવા માટે આ ટિપ્સ એ ફોલો કરશો તો ઝડપથી તમારો ગોલ અચિવ કરી શકશો આજે સોશિયલ મીડિયાનો સૌ કોઈ ઉપયોગ કરી રહ્યું છે ત્યારે સૌથી વધારે ઉપયોગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં ઈન્સ્ટાગ્રામના હેન્ડલ નો થઈ રહ્યો છે જેમાં એક બિલિયનિયરથી વધુ યુઝર્સ છે....
પાણી માં પડેલા સ્માર્ટ ફોનને તમે પણ આ રીતે જ સૂકવો છો તો ચેતી જજો શોર્ટ સર્કિટ થઈ શકે છે
પાણી માં પડેલા સ્માર્ટ ફોનને તમે પણ આ રીતે જ સૂકવો છો તો ચેતી જજો શોર્ટ સર્કિટ થઈ શકે છે સ્માર્ટ ફોન ઉપયોગના નાનાથી લઈ મોટા તમામ લોકો કરી રહ્યા છે. આ ઉપકરણ એવો મૂલ્યવાન બની ગયો છે કે લોકો હવે પોતાના દવાઓના ટાઈમીંગ થી લઈને બેંક સ્ટેટમેન્ટ સુધીની ડિટેલ આ ઉપકરણમાં સેવ...
આ રીતે ચોમાસાની ઋતુમાં ચામડીના રોગ અને અન્ય બીમારી સામે રક્ષણ મેળવી શકાય
આ રીતે ચોમાસાની ઋતુમાં ચામડીના રોગ અને અન્ય બીમારી સામે રક્ષણ મેળવી શકાય ઉનાળાની ગરમી બાદ વરસાદી ઋતુ શરૂ થતી હોય છે જે ખૂબ જ આહદાયક હોય છે. પરંતુ આ ઋતુમાં બીમારીઓ પણ સૌથી વધારે આવતી હોય છે કારણ કે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતાં સૂક્ષ્મ જીવોની સંખ્યામાં પણ વધારો થાય...
પ્રોબાયોટિક્સ યુક્ત ખોરાક લેવાથી રોગપ્રતિકારક શક્તિ અને પાચનશક્તિમાં વધારો થાય છે
પ્રોબાયોટિક્સ યુક્ત ખોરાક લેવાથી રોગપ્રતિકારક શક્તિ અને પાચનશક્તિમાં વધારો થાય છે સામાન્ય રીતે ચોમાસાની ઋતુ દરમિયાન ઝાડા ઉલટી પેટમાં દુખાવો સહિતના પેટ ને લગતા રોગ તેમજ ખરજવું ધાધર નાની નાની ફોડલી જેવા ચામડીના રોગ વધુ વક્રતા હોય છે આ ઉપરાંત મચ્છરજન્ય રોગ જેવા કે...
આંખ આવવાની સમસ્યાથી બચવા આટલી ટીપ્સને ફોલો કરો
આંખ આવવાની સમસ્યાથી બચવા આટલી ટીપ્સને ફોલો કરો હાલ રાજ્યના અમુક જિલ્લાઓમાં કંઝક્ટિવાઈટિસના કેસમાં ધરખમ વધારો થયો છે. જેને આપણે શુદ્ધ દેશી ભાષામાં આંખ આવી પણ કહીએ છીએ. સુરત અમદાવાદ રાજકોટ સહિત અનેક જગ્યાએ આના કેસોનો રાફડો ફાટ્યો છે, જેને કારણે લોકોમાં ભય વધ્યો છે જો કે...
જાણો હાલારથી લઈને નવાનગર સુધીની જામનગરની સફર
નવાનગર એટલે કે આજનું આપણું જામનગર. જામનગર પહેલા નવાનગર તરીકે ઓળખાતું હતું. જામનગર શહેરની સ્થાપના જામ રાવળજી દ્વારા ઇસ 1540 માં થયા હોવાનું ઇતિહાસકારો માને છે. જામ રાવળે કચ્છમાંથી આગે કુચ કરીને સૌરાષ્ટ્રમાં આગમન કર્યું હતું. તેઓએ આમરણ,જોડીયા, બેડ, ખીલોસ વગેરે પર વિજય...
સૌરાષ્ટ્રના પેરિસ ગણાતા જામનગરના જોવાલાયક સ્થળો અને તેની વિશિષ્ટતા
સૌરાષ્ટ્રના પેરિસ ગણાતા જામનગરના જોવાલાયક સ્થળો અને તેની વિશિષ્ટતા સૌરાષ્ટ્રનું પેરિસ ગણાતું જામ રાવળનું જામનગર રાજાશાહી અમૂલ્ય દેન સમાન છે અહીં આજે પણ રાજાશાહી વખતની ભવ્ય ઇમારતો અને કલાકૃતિઓ ઝલક પણ જોવા મળે છે ખંભાળિયા ગેટ, ભુજીયો કોઠો લાખોટા તળાવ માંડવી ટાવર...