Jamnagar Latest News
Latest News
દિવાળી ટાણે ડુંગળીના ભાવમાં વધારો થતા ગૃહિણીઓમાં દેકારો
દિવાળી ટાણે ડુંગળીના ભાવમાં વધારો થતા ગૃહિણીઓમાં દેકારો જામનગરમાં દિવાળી ટાણે જ ડુંગળીના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો છે. દિવાળીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દરેક ઘરમાં તહેવાર નિમિત્તે અવનવી વાનગીઓ બનતી હોય છે. ત્યારે દિવાળી ટાણે જ...
નવરાત્રીમાં સુરતી ખેલૈયાઓ માં અનોખો ટ્રેન્ડ , દાંતમાં ડાયમંડ લગાવી ચમકાવશે સ્મિત
નવરાત્રીમાં સુરતી ખેલૈયાઓ માં અનોખો ટ્રેન્ડ , દાંતમાં ડાયમંડ લગાવી ચમકાવશે સ્મિત નવરાત્રિના પર્વને આડા હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે નવરાત્રી દરમિયાન ખેલૈયામાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે દર વર્ષે ખેલૈયાઓ નવરાત્રી ના નવા નવ દિવસ દરમિયાન અલગ જ ટ્રેન્ડ ફોલો...
ગૃહિણીઓ માટે ખુશખબર: નવરાત્રી ટાંણે જ સિંગતેલના ભાવમાં થયો ઘટાડો, જાણો શું છે નવો ભાવ
ગૃહિણીઓ માટે ખુશખબર: નવરાત્રી ટાંણે જ સિંગતેલના ભાવમાં થયો ઘટાડો, જાણો શું છે નવો ભાવ રક્ષાબંધન જતા જ તહેવારોની હાર માળા શરૂ થઈ જતી હોય છે. રક્ષાબંધન બાદ સાતમ આઠમ જન્માષ્ટમી અને ત્યારબાદ નવરાત્રી અને દિવાળી તહેવારોમાં ગણતરીના દિવસો જ આડા હોય છે ત્યારે ગુજરાતમાં આ બધા...
ખેલૈયાઓ માટે નવરાત્રીને લઈને માઠા સમાચાર, નવરાત્રીમાં ખેલૈયા માટે વરસાદ બનશે વિઘ્ન…
ખેલૈયાઓ માટે નવરાત્રીને લઈને માઠા સમાચાર, નવરાત્રીમાં ખેલૈયા માટે વરસાદ બનશે વિઘ્ન નવરાત્રીને લઈને ખેલૈયા માટે માઠા સમાચાર હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી રહ્યા છે સતત વધતા ભેજ અને તાપમાનની સ્થિતિ સર્જાતા આ વખતે નવરાત્રીમાં વરસાદ પડી શકે તેવી શક્યતા હવામાન નિષ્ણાત...
વિઘ્નહર્તાના આગમન પહેલા જ ખેડૂતોના વિઘ્ન દૂર થયા, રાજ્યભરમાં મેઘરાજાની સવારી ફરી આવી પહોંચશે
વિઘ્નહર્તાના આગમન પહેલા જ ખેડૂતોના વિઘ્ન દૂર થયા, રાજ્યભરમાં મેઘરાજાની સવારી ફરી આવી પહોંચશે રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી વરસાદે વિરામ લીધો હતો જેના પગલે જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો હતો વરસાદ ખેંચાતા જગતના તાત પર વિઘ્ન વાદળો છવાઈ ચૂક્યા હતા. જોકે વિઘ્નહર્તાના આગમન...
આગામી ૨.૫ વર્ષ માટે જામનગર શહેરના વિકાસ કરવા માટે લોકોની પસંદગી થઈ ગઇ.. જાણો વિગત….
જામનગર શહેરમાં જેની લાંબા સમયથી ચર્ચા ચાલતી હતી તે મેયર સહિતના પદાધિકારીઓના નામ અંગે પૂર્ણવિરામ થયું છે. અને આ મામલે સત્તાવાર રીતે જાહેરાત કરી દેવામાં આવી છે. પાંચ પદાધિકારીઓની મુદત આજે પૂરી થઇ હોવાથી ભાજપે નવા નામોની જાહેરાત કરી છે. જેમાં જામનગરના નવા મેયર તરીકેની...
સ્વામિનારાયણ સંપ્રદાયના સારંગપુર ધામથી કેમ નારાજ થયા સાધુ સંતો?? જાણો સમગ્ર મામલા વિશે
કરોડો લોકોના આસ્થાના ઘૂઘવતા મહાસાગર સમાન સાળંગપુર હનુમાનજી મંદિરનો વિવાદ આસમાનને આંબી રહ્યો છે. વિશ્વની સૌથી ઊંચી હનુમાનજી મહારાજની પ્રતિમા ‘કિંગ ઑફ સાળંગપુર’ નીચે કંડારાયેલા શિલ્પચિત્રોમાં હનુમાનજી મહારાજને સહજાનંદ સ્વામીના દાસ તરીકે ચીતરવામાં આવતા સનાતન ધર્મના...
રક્ષાબંધન ૩૦ કે ૩૧ ઓગસ્ટના રોજ ? વાંચો સ્પષ્ટતા અને શૂભમૂહર્ત
રક્ષાબંધન ૩૦ કે ૩૧ ઓગસ્ટના રોજ ? વાંચો સ્પષ્ટતા અને શૂભમૂહર્ત જામનગર તા.૨૪ ઓગસ્ટ, ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમના પ્રતીક સમાન રક્ષાબંધનનું પર્વ દર વર્ષે ગુજરાતી મહીના પ્રમાણે શ્રાવણ સુદ પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે સરકારી ઓફિસોમાં તેમજ કેલેન્ડરોમાં ૩૦ ઑગસ્ટના...
જાણો કયા કારણથી ગૃહિણીઓએ લીધો રાહતનો શ્વાસ
જાણો કયા કારણથી ગૃહિણીઓએ લીધો રાહતનો શ્વાસ રાજ્યભરમાં ટમેટાની આવક શરૂ થતા ટમેટાના ભાવમાં ઘટાડો થતા ગૃહિણીઓએ રાહતનો શ્વાસ લીધો છે. છેલ્લા કેટલાય સમયથી ટમેટાના ભાવ 200 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ચૂક્યા હતા તો બીજી તરફ આદુ, કોથમરી, સહિતના ભાવે પણ સદી વટાવી હતી આ સાથે જ...
ઘરે પારણું બંધાય તે પહેલા જ વીર જવાન મહિપાલસિંહ વાળાએ માં ભોમની રક્ષા કાજે વ્હોરી શહીદી, પરિવારજનોમાં કલ્પાંત
હમ જીયેંગે ઓર મરેંગે એ વતન તેરે લીએ.... દેશના સીમાડા સાચવતા-સાચવતા ગુજરાતના વધુ એક હિરલાએ શહીદી વહોરી અમર થયા છે. હાલમા જમ્મુ કાશ્મીર સ્થિત કુલગામમા થોડા આંતકીઓ સાથે અથડામણની ઘટના ઘટી હતી. જેમાં મૂળ સુરેન્દ્રનગર પંથકના મોજીદડ ગામમાં અને હાલ અમદાવાદ રહેતા જવાન...
સૌરાષ્ટ્ર માથેથી મોટી ઘાત ટળી: રાજકોટના આતંકીઓ હતા આ ખૂંખાર ત્રાસવાદીના સંપર્કમાં, આવો ઘડયો તો પ્લાન
રાજકોટમાંથી 3 આતંકીઓ પકડાતા રાજ્યભરમાં હાહાકાર આરોપી બાંગ્લાદેશના મોસ્ટ વોન્ટેડ અબુ તાલ્હા સાથે સંપર્કમાં હોવાનું ખુલ્યું ટેલિગ્રામ દ્વારા થતો હતો સંપર્ક રાજકોટની સોની બજારમાં કામ કરતા 3 આતંકીઓ પકડાતા રાજ્યભરના હાહાકાર મચી ગયો છે. જેને લઈને ખાસ રાજકોટ સહિત...
જામનગર જિલ્લાના જામજોધપુરના તરુણને વીજ આંચકો ભરખી ગયો! જુઓ કરુણ મોતના CCTV
ભાણવડ યાર્ડમાં શાકભાજીની હરાજી દરમિયાન કરુણાંતિકા સર્જાઈ હતી. જેમાં ઈલેક્ટ્રિક પોલમાંથી જોરદાર આંચકો અનુભવાયા બાદ જામજોધપુરના ધ્રુવીલ પોપટનું સ્થળ પર જ મોત થયું હતું. જામનગર જિલ્લાના જામજોધપુરના ગુરૂકૃપા પાઉભાજીવાળા ભરતભાઈ પોપટના પુત્ર ધ્રુવીલ પોપટના કમકમાટીભર્યા...
…તો જન્માષ્ટમીએ સૌરાષ્ટ્ર ભડકે બળેત ! જાણો મોટો ખુલાસો
તાજેતરમાં ગુજરાત ATS ને મોટી સફળતા સાંપડી હતી. જેમાં રાજકોટના સોની બજારમાં વિસ્તારમાંથી પોલીસે ત્રણ આતંકવાદીઓને ઉઠાવી લીધા હતા. જેને પગલે રાજકોટ, જામનગર સહિત સૌરાષ્ટ્રભરના લોકોમાં હડકંપ અને હાહાકાર મચી ગયો છે. બીજી તરફ આતંકીઓની પૂછપરછમાં એકપછી એક ડરામણાં ખુલાસા થઈ...
જામનગરનાં ધ્રોલ પંથકનાં શહીદ જવાનની અંતિમયાત્રામાં અશ્રુનો દરિયો ઉભરાયો, દેશ ભક્તિના નાદ ગુંજયા
જામનગરનાં ધ્રોલ પંથકનાં શહીદ જવાનની અંતિમયાત્રામાં અશ્રુનો દરિયો ઉભરાયો, દેશ ભક્તિના નાદ ગુંજયા. માં ભારતી ભોમની રક્ષા કાજે હાલાર પંથકના વધુ એક હિરલાએ શહીદી વહોરી છે. ધ્રોલ તાલુકાના હાડાટોડા ગામના જાડેજા રવીન્દ્રસિંહ હનુભા આર્મીની EME પાંખમાં છેલ્લા 11 વર્ષથી ફરજ...
બાલા હનુમાન મંદિરે ચાલતી અખંડ રામધૂન આજે 60 માં વર્ષમાં પ્રવેશી
કુદરતી કે કૃત્રિમ આફતના સમયે પણ આ ધૂન બંધ રહી નથી છોટી કાશી તરીકે ઓળખાતા જામનગરમાં અનેક મંદિરો આવેલા છે. જેમાંના અમુક મંદિરો વિશ્વ વિખ્યાત છે જે પૈકી જામનગરનું બાલા હનુમાન મંદિર પણ વિશ્વપ્રસિદ્ધ છે. શહેરની આનબાન અને શાન ગણાતા અને શહેરના મધ્યમાં આવેલું રાજાશાહી વખતનું...