અધિક માસને કેમ કહેવાય છે પુરુષોત્તમ મહિનો જાણો શું છે કથા ?

અધિક માસને કેમ કહેવાય છે પુરુષોત્તમ મહિનો જાણો શું છે કથા ?

ભારતીય કેલેન્ડરની મુજબ દર ત્રણ વર્ષ બાદ 12 ની જગ્યાએ 13 મહિના આવે છે આ વધારાના મહિનાને અધિક માસ અથવા તો પુરુષોત્તમ માસ તરીકે ઓળખાય છે આપણા પંચાંગ મુજબ એક વર્ષમાં 365 દિવસ 15 ઘડી 31 પદ અને 30 વિપળ હોય છે જ્યારે ચંદ્ર વર્ષમાં 354 દિવસ 22 ઘડી એક પળ અને 23 વિપડ હોય છે...