by I Love Jamnagar | Jul 25, 2023 | Blog
ભારતીય કેલેન્ડરની મુજબ દર ત્રણ વર્ષ બાદ 12 ની જગ્યાએ 13 મહિના આવે છે આ વધારાના મહિનાને અધિક માસ અથવા તો પુરુષોત્તમ માસ તરીકે ઓળખાય છે આપણા પંચાંગ મુજબ એક વર્ષમાં 365 દિવસ 15 ઘડી 31 પદ અને 30 વિપળ હોય છે જ્યારે ચંદ્ર વર્ષમાં 354 દિવસ 22 ઘડી એક પળ અને 23 વિપડ હોય છે...