ભગવાન શિવના આ મંત્રના જાપ કરવાથી પુત્રની પ્રાપ્તિ થાય છે
ૐ ત્રયમ્બકં યજામહે ।
સુગન્ધિમ્ પુષ્ટિવર્ધનમ્ ।
ઉર્વારૂકમિવ બન્ધનામ્ ।
મૃત્યોર્મુક્ષીયમામૃતાત્ ।।
ભગવાન મહાદેવના આ મંત્રનો જાપ કરવાથી અકાળ મૃત્યુનો મૃત્યુનો ભાઈ દૂર થાય છે આ સાથે જ દીર્ઘાયુષ્યની પ્રાપ્તિ થાય છે. મહામૃત્યુંજય મંત્ર તરીકે ઓળખવામાં આવે છે આનો ઉલ્લેખ યજુર્વેદમાં થયો હોવાનું માનવામાં આવે છે આ દિવ્ય મંત્રથી સંબંધ શુદ્ધ ચેતના અને આનંદની પ્રાપ્તિ થાય છે આ મંત્ર અને અમોધ મંત્ર પણ કહેવાય છે. કોઈપણ મંત્રનો જાપ કરતી વેળાએ તેનું શુદ્ધ ઉચ્ચારણ જરૂરી છે જો શુદ્ધ ઉચ્ચારણ કરવામાં ન આવે તો મંત્રથી થતો લાભ મળી શકતો નથી મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો અતિ ફાયદાકારક છે. આ મંત્રના જાપથી મોટી મોટી સમસ્યાઓ દૂર થઈ જાય છે આ ઉપરાંત બીમારીથી પણ આ મંત્ર રક્ષા કરવામાં મદદરૂપ છે. આમ તો આ મંત્રનો જાપ વિવિધ પ્રકારે કરી શકીએ છીએ જેમ કે શિવલિંગના અભિષેક સમયે રુદ્રાક્ષની માળા દ્વારા પણ આ મંત્રનો જાપ કરી શકાય છે ભગવાન શિવનો આ પ્રિય મંત્ર હોવાથી આમંત્રણના જાપથી ભગવાન શિવને સરળતાથી પ્રસન્ન કરી શકાય છે.
મૃત્યુંજય મંત્ર નો અર્થ
ઓમ : ઓમકારના રૂપમાં ભગવાન મહાદેવ
ત્રયંબકમ : તમારી ત્રણ આંખોવાળી સુંદર
યજામહે : અમે સમ્માન કરીએ છીએ સુગંધિમ : ભક્તિની સુગંધ આપો
પુષ્ટિ વર્ધનમ : આનંદમાં વધારો
ઉર્વ રુકામી : જે રીતે જ ફળ સરળતાથી મળે છે
બંધન ન : વૃક્ષના બંધનમાંથી મુક્તિ થાય તે જ રીતે
મૃત્યુ મુર્ક્ષીય : મૃત્યુના બંધનમાંથી મુક્તિ આપનાર
મમૃતા : મને અમૃત નો દરજ્જો આપો
મહામૃત્યુંજય મંત્ર કરવાથી થતા ફાયદા
મહામૃત્યુંજય મંત્ર ખૂબ શક્તિશાળી મંત્ર માનવામાં આવે છે આ મંત્રનો 11 હજાર વખત જપ કરવાથી કોઈપણ પ્રકારના ભયથી મુક્તિ મળે છે તેમજ શરીરની પીડામાંથી પણ મુક્તિ મળે છે. એક માન્યતા પ્રમાણે પુત્ર પ્રાપ્તિ માટે પણ મૃત્યુંજય મંત્ર નો જાપ કરવો જોઈએ અકાળ મૃત્યુથી બચવા માટે ₹1,25,000 વખત મંત્રનો જપ કરવાથી અકાળ મૃત્યુથી બચી શકાય છે તેમજ ખરાબ ગ્રહની દશા તથા ગોચર થી બચવા માટે પણ આ મંત્ર ઉપયોગી છે.